રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર પિતાની નજર સામે થયું પુત્રીનું મોત

રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર જગાણા પાટિયા પાસે ગોઝારો અકસ્માત… ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત… અકસ્માતમાં બાઈક પર સવાર પિતાની નજર સામે જ પુત્રીનું ઘટના સ્થળે મોત.. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે ખસેડાયા.. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી… રિપોર્ટર : મહિપત દવે, રાજકોટ Post Views: 297